એક નદી ના કિનારે બે દંપતિ થાકેલા અને હતાશ થયેલી હાલત મા બેઠા હતા. એમની આખો મા આસુ અને ચહેરા પર દુ:ખ સાફ છલકાઈ રહ્યુ હતુ. બીજી તરફ પરી મા સ્વર્ણ પરી આકાશ માર્ગ મા વિહાર કરવા નિકળી ત્યા એની નજર નદી કિનારે પેલા દુખી દંપતિ પર પડી. પરી વિચાર કર્યો શુ દુખ હશે. આ દંપતિ ને આમ વિચારી એક સામાન્ય સ્ત્રી ના રુપ મા એ દંપતી પાસે ગઈ. અને કહ્યુ. હુ અયા નવી છુ મને અયા કયાક આશરો મળશે. દંપતિ એ પરિ સામે જોયુ પછી એક બીજા સામે જોઈ જોર જોર થી રોવા લાગ્ય. પરિ ના રુપ મા એ