બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 42

  • 192
  • 92

   મિટિંગ શરૂ હતી... અથર્વનું ધ્યાન મીરા પર પડ્યું, તેણે મીરા સામે નેણ ઊંચા કરી ઈશારામાં પુછ્યું શું છે?    અથર્વના ઈશારા પર મીરાએ નકારમાં ચેહરો હલાવ્યો અને પાણીનો ગ્લાસ લઈ પીવા લાગી અને મન બોલી, શું કરે છે તું મીરા... મિટિંગ શરૂ છે અથર્વની, આમ તો તેની તરફ ન જો.    મિટિંગ પૂરી થઈ... ત્યાજ મિટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો. હાઇ હિલ્સમાં ચાલીને વનપીસ ડ્રેસમાં એક અત્યંત સુંદર યુવતી અંદર પ્રવેશી.   તેને જોઈને મિ. હ્યુંન ઊભા થઈને તેને ગળે લાગ્યા અને અથર્વને કહ્યું, મિ. અથર્વ મીટ માય ડોટર... લીના!   ઓહ હાય લીના! અથર્વએ લીનાને હાથ મેળવી કહ્યું.   હાય મિ. અથર્વ... આઈ એમ