છુપાયેલા મહોરા ભાગ:૬

  • 447
  • 152

(હત્યા ના બીજા દિવસ ની બપોરે):-ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ---------------------રાહુલ રાઠોડ: વિનુ ... ઓફિસર મલ્લિકા રાણા આવી ગયા?વિનુ : સાહેબ એમણે આવતા ૫ મિનિટ થશે...રાહુલ રાઠોડ: ત્યાં સુધી મને રાજવી અને સાવિ ના મર્ડર કેસ ની અપડેટ્સ આપો..વિનુ : સર, મે સરસવન ફ્લેટ ના દરેક નોકર અને સફાઈ કામદારો નું બેકગ્રાઉન્ડ ચેક કર્યું... ક્લીન છે સર.. ફ્લેટ માં વર્ષો થી બધા જ આવે છે..        સર, પણ એક અગત્ય ની વાત..   રાજવી ની જગ્યાએ ઘણી વાર તેની બહેન "સાજી" પણ સાવન ભાઈ ના ઘરે રોકાય છે...      અને સર, મેં ધોરાજી કચ્છી સાહેબ ના ઘરે પૂછ પરછ કરી.. સાવન