છુપાયેલા મોહરા ભાગ:૫

  • 214
  • 60

( સોનાલી રૂમ માં પ્રવેશ કરે છે)...રાહુલ રાઠોડ: આવો સોનાલી મેડમ..સોનાલી : સાવન , એક વધુ દુઃખદ સમાચાર છે... અમદાવાદ થી અહીંયા આવતા સમયે મમ્મી અને પપ્પા બન્ને નું કાર અકસ્માત માં અવસાન થયું છે...(આ કહી ને સોનાલી રડવા લાગે છે...)સાવન : (આઘાત પામે છે) શું?... ( માથે હાથ મૂકીને બેસી જાય છે...)રાહુલ રાઠોડ: વોટ?... ( બહાર નીકળીને) વિનુ... વિનુ.....વિનુ : જી સાહેબ, હાઈ વે પર સાવન ભાઈ ના માતા પિતા નો અકસ્માત થયો છે... ત્યાં ચાલો..( સાવન અને સોનાલી પણ ઇન્સ્પેક્ટર ની પાછળ જાય છે...)આ બાજુ ફ્લેટ નંબર ૧૦૪ માંથી મોહના બહાર નીકળે છે..          બહાર