છુપાયેલા મહોરા ભાગ:૪

  • 278
  • 78

૧૦૫, સરસવન ફ્લેટ્સરાહુલ રાઠોડ: મિસ્ટર સાવન છેલ્લી ૧૦ મિનિટ થી તમારા વાઇફ રડ્યા કરે છે.. જરા એમને શાંત કરવો... તો કાંઈક વાત આગળ વધે.. જુઓ હું સમજી શકું છું.. સાવિ તમારી એક ની એક દીકરી હતી... એટલે.. પણ મારે મિસેસ માહેર નું સ્ટેટમેન્ટ લેવાનું છે.. પ્લીઝસાવન : સોનાલી... સાહેબ જે પૂછે ,એનો જવાબ આપ.. શાંત થઈ જા.. હવે સાવિ પાછી નથી આવવાની.. પ્લીઝ( સોનાલી વધુ જોર થી રડે છે... સાવન એમને શાંત કરવાનો પ્રયત્ન કરે છે..)રાહુલ રાઠોડ: વિનુ.... ઓ વિનુ....વિનુ : જી સર...રાહુલ રાઠોડ : કોઈ લેડી કોન્સ્ટેબલ ને કહો સોનાલી માહેર ને બહાર લઈ જાય.. મારે સાવન ભાઈ સાથે