હું રમતી હતી ઓટલે - પ્રકરણ 8

  • 370
  • 82

હું રમતી હતી ઓટલે પ્રકરણ ૮ -આંસુઓનું આંગણું              કાશીરામ કાકા જાસ્મીન ને પોતાની સાથે લઈને ઘરમાં પ્રવેશ્યા, જાસ્મીન ઉત્સુક નજર એ જ વ્યક્તિને શોધી રહી હતી, જેને જોવા માટે તે આટલે દુર આવ્યો હતો- એટલે કે ગુરી ને. પરંતુ અંદર પગ મુકતા ની સાથે જ જે દ્રશ્ય તેની સામે આવ્યું, એ જોઈને તેના પગ ત્યાં જ જકડાઈ ગયા. સામે ગુરી ઉભી હતી. તેણે બાપુએ આપેલો ખાસ ડ્રેસ પહેર્યો હતો. બાપુના ફોટા સામે એકીટશે જોઈને તેની આંખોમાં થી અશ્રુની ધારાઓ વહી રહી હતી. તે ધુસકે ને ધુસકે રડી રહી હતી. જાણે પોતાના દિલનો બધો જ ભાર એ