હું રમતી હતી ઓટલે - પ્રકરણ 6

(21)
  • 844
  • 272

ભાગ -૬ ખાલીપો પિતાના અવસાન પછી. ઘરનું. વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. જે ઘરમાં પહેલા પિતાનો અવાજ સંભળાતો હતો ત્યાં હવે એક અજીબ શાંતિ છવાઈ હતી. દરેકના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું.ગુરી માટે આ સમય ખૂબ. મુશ્કેલ હતો. ઘરના દરેક ખૂણામાં તેને પિતાની હાજરીનું એ સાસથ તો. પરિવાર પર હવે ઘણી જવાબદારીઓ આવી પડી હતી.ગુરી બધાને જોતી અને મનમાં વિચારતી કે"હિંમત રાખવી પડશે". દુઃખ મોટું હતું. પરંતુ ગુરી મનમાં એક વાત ધીમે ધીમે મજબૂત બનતી ગઈ. પિતાની યાદો ન પોતાની તાકાત બનાવી આગળ વધવું છે. પિતાના ગયા પછી ઘરમાં બધું હતું પણ જાણે ઘર ઘરમાં ઘર પણું ક્યાંક ખોવાઈ ગયું