ટેરર ૨૬ - ભાગ 7 (અંતિમ ભાગ)

૨૬ જાન્યુઆરી દિલ્હીમાં ડેરી બપોરે ૧૨ વાગ્યેડેરીમાં આઠ આઠ કલાક ની ત્રણ શિફ્ટ ચાલતી હતી પણ એ દિવસે પ્રધાનમંત્રીની મુલાકાત હોવાથી બપોરે ૧૨ વાગ્યે જ શિફ્ટ બદલી નાખવામાં આવી. અતીક અહમદ ની જગ્યાએ શકીલ વેશપલટો કરીને ડેરીમાં ઘુસવા જાય છે અને પોતાની સાથે અતીક ના મિત્રને રાખે છે કે જે પણ ડેરીમાં જ નોકરી કરે છે. સાઈનાઈડ નો ઓર્ડર આપવામાં પણ તે સાથે જ હતો. સીકયોરીટી સ્ટાફ પહેલાં તો ખૂબ આનાકાની કરે છે પણ પછી ડેરી નું કામકાજ ન અટકી જાય તેથી જવા દે છે. ૨૬ જાન્યુઆરી દિલ્હી ડેરી બપોરે ૧ વાગ્યેભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ પોતાના સમય પ્રમાણે જ ડેરીમાં