ટેરર ૨૬ - ભાગ 4

  • 166
  • 60

ભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા શ્રી મિશ્રાએ એકબીજાને સાથે ગહન ચર્ચા કરી. બન્ને વચ્ચે જે વાતચીત થઈ એનો ઉપસંહાર એ જ હતો કે કોઈક કડી ખુટતી લાગે છે. એમ પણ થાય કે આતંકવાદી સંગઠન સાવ નજીક થી હુમલો કરવાના હોય. પણ શસ્ત્રો ખૂબ જ ઓછી સંખ્યામાં હતાં. તેથી બન્ને હતપ્રભ હતા. હવે ૨૬ જાન્યુઆરીના દિવસ પહેલાં બે જ દિવસ બાકી રહેલા. એટલે એમણે હાલ પૂરતી આ દેખાય તેવી શાંતિ ની પાછળ કોઈ મોટા તોફાન નો અણસાર લાગતો હતો. ઈગ્લેંડ ના પ્રમુખ ની સીકયોરીટી ટીમ સાથે બીઝનેસ અને ટેકનોલોજી ના જાણકારો પણ ભારત