શંકા ના વમળો ની વચ્ચે - 26

  • 68

આજે 4 થી મે સોનાલી ને સ્કૂલ નું વેકેશન પડી ચૂક્યું હતું, આજે સવારે 10 વાગે સોનાલી ને નીચે ઘર માં કોઈ મહેમાન આવ્યું હોય એવું લાગ્યું, તેણે નીચે જઈ ને જોયું તો તેના ફોઇ – ફુઆ હતા, સોનાલી એ હાથ જોડી જયશ્રી કૃષ્ણ કર્યા, ફોઈ સાથે બેઠી, તેને ફોઈ સાથે બહેન જેવું જ લાગતું, સોનાલી ના દાદા ધામ માં ગયા ત્યારે તેના ફોઇ ની ઉંમર માત્ર 12 વર્ષ ની જ હતીએટલે સોનાલી તેના ફોઈ સાથે જ મોટી થઈ હતી, સોનાલી ના મમ્મી –પપ્પા એ દીકરી ની જેમ જ તેના ફોઇ ને મોટા કરી પરણાવ્યા હતા, સોનાલી ને એમની સાથે