સરકારી પ્રેમ - ભાગ 64

  • 50

"સર હવે તમને ખાતરી થઈ ગઈ ને? મારી ટીકીટ તો પાકી ને?" એમ.એલ.એ પુછે છે."તમે આ બધી વાતો ફોનમાં શું કરો છો?" ફોન કપાઈ જાય છે.એમ.એલ.એ નવનીત પર ખુબ ગુસ્સે હતો. નવનીત તેના આખા પ્લાનને બગાડવા માટે બાજી ગોઠવી ચુક્યો હતો. મુખ્યમંત્રીએ ચોવીસ કલાકમાં જ નવનીત ને કાબુમાં રાખવા માટે સુચના આપી હતી અને એમ.એલ.એ પોતાની રીતે આ ગેમ જીતી ચુક્યો હતો.આ તરફ મહેચ્છા બીજા દિવસે પ્રીતમ સિંહ ને મળવા માટે વિચાર કરે છે. એ જ રાત્રે મધુકર પણ મહેચ્છા ને ફોન કરી હિંમત રાખવા માટે સમજાવે છે.નવનીત ને રાત્રે જ સિરોહી પોલીસ સ્ટેશનમાં હાજર કરી પોલીસ અધિકારીઓ જેલભેગા કરી