બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 38

  • 380
  • 138

  પાર્ટીમાં આર્યન મીરાની બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો. તે બસ વારંવાર એન્ટ્રી પાસે નજર કરી રહ્યો હતો.    ત્યાજ પાછળથી કોઈક યુવકએ તેને બાથમાં ભરી લીધો અને જોરથી બોલ્યો, હેપ્પી બર્થડે માય બડી! વિશ યુ મેની મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે માય ફ્રેન્ડ!   આર્યન અવાજ ઓળખી ગયો અને ખુશ થઈને બોલ્યો, વોટ અ પ્રેઝંટ સરપ્રાઈઝ રેહાન!!   આર્યન સીધો ફર્યો અને રેહાનને ગળે વળગી ગયો. યાર ખરેખર શું બર્થડેના દિવસે સરપ્રાઈઝ આપી છે તુંએ!!   યાર માટે કંઈ પણ. રેહાનએ કહ્યું.   આર્યન અને રેહાન વાતો કરી રહ્યા હતા. ત્યાજ મીરા અને ઝોયા એન્ટ્રી પરથી આવી રહી હતી. બંને અત્યંત સુંદર લાગી