હું, વૈદેહી ભટ્ટ - ભાગ 21

  • 344
  • 96

વિહાન તારા પપ્પા આ કઈ રીતે નક્કી કરી શકે છે કે મારે આશ્રમમાં જવું જોઈએ કે નહીં. તને ખબર છે, આ મારી માટે માત્ર નોકરી નથી પણ મારું પૅશન છે. તે મારી સાથ વાતચીત કર્યા વગર કઈ રીતે નિર્ણય લઈ લીધો કે, મારે હવે થી આશ્રમ નહી જવાનું. અને.... અને તું તે સમયે કંઈ બોલ્યો પણ નહી. શા માટા? તું ટેબલ પર ચૂપચાપ બેસી રહ્યો.”તે દિવસે મેં ડિનર પછી વિહાન સાથે બહુ ઝઘડો કર્યો હતો. પણ, આમાં વિહાનની પણ ક્યા ભુલ હતી. તેની માટે પણ તે નિર્ણય એટલો જ સપ્રાઈસિંગ હતો.“જ્યારે પપ્પાએ કોઈ પણ દબાવ વગર આપણા લગ્ન નક્કી કર્યા