. એક બાપઆજ આ જગતમાં એક બાપ જ છે જે તમારી બધી જ તન્મયતા જાણે છે એ તમારા દિલમાં ઉઠતી દરેક આકાંક્ષા ઓ ને પહેચાને છે એ તમારા ચહેરા ને જોઇ તબિયત સારી નથી ? એ પહેલાં જ પુછે કારણ તમ હસતો ચહેરો એના દિલમાં કોતરાયેલો છે તમારી દરેક જરુરીયાત તે જાણે છે પપ્પા મારે આ જોઈએ કહેવું નથી પડતું પણ તે યોગ્ય સમયે લાવી આપે જ છે જન્મ તમારો એને સરફરોસી તો જાતે મલે છે એ તમારા દરેક સપના સહકારથી સજાવે છે પણ શું આજના છોકરાઓ એ જાણે છે ? બાપ એની જુવાની ને તમારા માટે સડક બનાવે છે દરેક મુશ્કેલી