ભૂલ છે કે નહીં ? - ભાગ 114

  • 92

દિકરાના ભણતર માટે આપણે ફરીથી વિચારવાનો સમય આવ્યો હતો. એમાં પાછા પડવાનો કોઈ વિકલ્પ ન હતો બસ રસ્તો શોધવાનો હતો. હંમેશની જેમ મેં તમને વાત કરી અને તમે કહ્યું કે તું જોઈ લે શું કરી શકાય? મને ખબર હતી કે હું તમને કહીશ એટલે તમે એમ જ કહેશો કે શું કરી શકીએ ? અને એટલે જ મને જ્યારે દિકરાએ વાત કરી ત્યારે મેં એની સાથે જે એના સારા મિત્રો હતા એમના મમ્મી સાથે વાત કરી કે તેઓ ક્યાં ટ્યુશન જાય છે મારે મારા દિકરાને પણ મૂકવો છે ત્યારે એમણે એમના દિકરા જ્યાં ટ્યુશન જતા હતા એ શિક્ષકનો ફોન નંબર અને