હા હું પણ અવીસ જ પણ ઘરેથી રજા લેવી પડે બોલી સાગર સુકેતુ સામે હસ્યો તુ કહે તો કાકા પાસે હું આવું સુકેતુ એ સાગર સામે જોયું એ હસવા લાગ્યો અરે ના આ ખાલી ફોર્માલીટી છે સાગર હસીને બોલ્યોહા દસ વાગી ગયા છે આપણે બંને એ બાલ દાઢિ કરાવી લયે બોલી સુકેતુ એ સાગરનો હાથ પકડી ખેંચી ને ઉભો કર્યો હા ચાલ એમ બોલી બંને મિત્રો સાથે ચાલવા લાગ્યા બંને એ હજામત કરાવી ત્યાં સુધી બાર વાગી ગયા હતા એક બીજા છુટા પડ્યા ઘરે જમીની પલંગમાં સુતેલા સાગર