તરસ - 13

  • 66

 ઘડીક ભરમાં જે બની ગયું તે જોઈ સમીર અને મંદાર સહિત આકાશ પણ સ્તબ્ધ થઈ ગયો..નતાશાએ નતાશામાં પ્રવેશેલ આત્માએ ઘડીકના છઠ્ઠા ભાગમાં તાંત્રિક બાબાને લેમેલ કરી નાખ્યા હતા ..તાંત્રિક બાબા કઈ સમજે કે પોતાના બચાવમાં કઈ કરે તે પેહલાજ નતાશાના શરીરમાં પ્રવેશેલ આત્માએ પોતાની આંખો વડે બાબા પર હુમલો કર્યો હતો અને બાબાનું માથું દીવાલ સાથે અફડાવ્યું હતું.  અત્યારે ગજબનો પરચો બતાવ્યો હતો નતાશામાં રહેલ આત્માએ..જ્યારે તાંત્રિક બાબાએ તેને બંધન મુકત કરીને મોટી ભૂલ કરી હતી.      સમીર ઘડીકમાં તાંત્રિક બાબા સામે તો ઘડીક નતાશા સામે તાકી રહ્યો હતો..તો મંદાર અને આકાશ તો આ બધું જોઈ અવાચક બની ગયા હતા..      હા,… હા…,હા..,હા…, નતાશાનું જીત