અહંશૂન્ય(અહંકાર ઓગળીને શૂન્ય થઈ જવો)કોઈપણ દેશમાં ભણતરનું મહત્વ શું હોય છે. તેની ચર્ચા કોલેજના કેમ્પસમાં થઈ રહી હતી. આ કેમ્પસમાં ફ્રેન્ડસનું એક ગ્રુપ હતું. આ ગ્રુપના કુલ 7 મેમ્બર હતા. જેમાં 3 છોકરીઓ અને ચાર છોકરાઓ હતા. બધા પ્રોફેસરના સવાલ પર ચર્ચા કરી રહ્યા હતા. બધા આ ગ્રુપ સાઈલેન્ટલી મસ્તી કરતું હતું. ચર્ચા પૂર્ણ પણ થઈ ગઈ.પ્રોફેસર જેમનું નામ વર્મા સર હતું. કોલેજ કેમ્પસમાં બધા જ સ્ટુડન્ટસ આ ગ્રુપ થી ડરતા હતા. કેમકે તે વર્મા સર છે જે સૌથી ખતરનાક પ્રોફેસર હતા. ગુસ્સો તો સાથે લઈને ફરતા. તેનાથી ડરતા, પરંતુ આ ગ્રુપ વર્મા સરથી પણ ડરતું નહી. આ ગ્રુપની અલગ