મિત્રો, નમસ્કાર, વાચક મિત્રોને મારાં સ્નેહ ભર્યા નમસ્કાર, આપની સમક્ષ હું નારી શક્તિ-પ્રકરણ- 32 ( દિતિ અને દનુ ) લઈને ઉપસ્થિત થઈ છું. આ અગાઉ અઆપના તરફથી મને ખૂબ જ સ્નેહપૂર્વક નો પ્રતિસાદ મળ્યો છે તેના માટે હું આપ સર્વે અને માતૃભારતીની ખૂબ ખૂબ આભારી છું. આજ શૃંખલામાં હું આગળ વધવા જઈ રહી છું ત્યારે આપના સહકારની મને ખૂબ જ જરૂર છે. આશા રાખું છું કે આ અંક પણ આપને પસંદ પડશે અને પહેલા જેવો જ રિસ્પોન્સ મને મળશે એ આશાએ આપની સદૈવ કૃતાર્થ. ડો. દમયંતી ભટ્ટ આ નવલકથા વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.પ્રસ્તાવના:-વેદકાલીન સાહિત્ય અને પછીના પુરાણોમાં દિતિ અને