તરસ - 12

  • 100

તરસ 12ઉપરના માળેથી લોખંડની પાઇપ નો એક મોટો ટૂકડો આવીને તાંત્રિક બાબાને કપાળે પૂરા જોર સાથે વાગ્યો એટલે તાંત્રિક બાબા બંને હાથે માથું દબાવતા જમીન પર પથરાયા અને એ સાથે જ આખ્ખી હવેલીમાં નાતાશનું એક જીતભર્યું અટ્ટહાસ્ય ગુંજી ઉઠયું.ઘડિકભરમાં શું બની ગયું તે સમીર આકાશ કે મંદાર ત્રણેયમાંથી એકને પણ સમજાયું નહિ.  "આ..આ ..તાંત્રિક બાબાને  શું થઈ ગયું મંદાર ! સમીરના મોમાંથી માંડ માંડ શબ્દો નિકળ્યા .. એટલે મંદાર ઉપરની તરફ જ્યાંથી  લોખંડની પાઈપનો ટુકડો આવીને તાંત્રિક બાબાને માથે આવીને  વાગ્યો હતો તે દિશામાં જોયું..   નતાશાનું જીત ભર્યું હાસ્ય હજી પણ હવેલીમાં ગુંજી રહ્યું હતું..પણ ઉપરની તરફ નતાશા દેખાઈ નહીં એટલે મંદારે