પાતળો ભેદ શોખ અને જુસ્સો

  • 266
  • 68

પાતળો ભેદ શોખ અને જુસ્સો ─── પહેલા આપણે શોખ અને જુસ્સો (પેશન્સ) વચ્ચે આપણને સામાન્ય પારદર્શક દેખાતા પાતળા તફાવતની વ્યાખ્યા સમજીએ. 🍁 કોઈપણ વસ્તુ કે પ્રવૃત્તિ કરવાની મજા આવતી હોય તે શોખ છે જેમાં પરફેક્શન જેવું કંઈ હોતું નથી હરિફાઈ જેવું પણ હોતી નથી. બસ એ કાર્ય કરવાથી પોતાની જાતને ખુશી મળે સેટિસફેક્સ થાય તે શોખ છે. જરૂરી નથી કે તમારા શોખથી અન્ય લોકો ખુશ થાય જ. ઘણીવાર તમારો શોખ અન્ય (ખાસ કરીને માતાપિતા) માટે ચિંતાનું કારણ હોઈ શકે.🌼 જ્યારે કોઈ પ્રવૃતિ કરવામાં તમને ખૂબ જ રસ હોય, પ્રવૃતિ કરતા સમય આજુબાજુની દુનિયામાં શું ચાલે છે તે ભૂલીને ખૂબ ઊંડા ડૂબી જતા હોય, સમયનું પણ ભાન ન રહેતું હોય, તમારી આજુબાજુના અવાજો પણ તમારા માટે બંધ થઈ જતા હોય અને દુનિયાના બધા જ સુખ-દુઃખ, ટેન્શન બધું જ જાણે પોતેલું વાળી કબાટમાં મૂકી