સ્ટોરી @ 100

  • 254
  • 98

શહેરની વરચો વરચ એક લાઈબ્રેરી આવેલી. જ્યાં પુસ્તક વાંચકોની સાથે મન મોજીલા રસિકોનો પણ જમાવડો રહેતો. ફરક એટલો કે પુસ્તક વાચકો અંદર રહેતા અને જેમને વાંચવાનો શોખ નથી, તેઓ બહાર ચાની કેબીન પાસે. કેબીન પાસે ગોઠવેલા બાંકડા પર બેઠા બેઠા અનેક પુરુષો લાઈબ્રેરીમાં બેઠેલા નેહા મેડમ ને ટગર ટગર જોયા રાખે. લાઈબ્રેરી એક પ્રાઇવેટ સ્કૂલ ચલાવતી હતી. જેનો હેતુ પુસ્તક શોખીનો ને વાંચવા માટે મટેરીયલ મળી રહે. પણ, અન્ય વિષયના રસિકો પણ ત્યાં જોવા મળતા. આ વાતથી નેહા મેડમ વાકેફ ખરા. નેહા મેડમ ત્યાંના લાઈબ્રેરીયન હતા. ક્યારેક બહુ લાગે તો મેડમ બારી વાસી દેતા એટલે ટપોરી બપોરી બધા શાંત. પણ, એ