અધૂરી ઓળખ, અનમોલ સબંધ

  • 182
  • 52

જય માતાજી કેમ છો મારા દુર્લભ જીવો (Rare Species).આ ક્ષેત્રમાં હું હજુ નવો છું.આ મારી સૌ પ્રથમ વાર્તા છે જે તમને અહીં તમારા સુધી પહોંચાડી રહીયો છું. આ લખતી વખતે જેટલો આનંદમય સફર મેં પસાર કરીઓ.તમે પણ એટલો જ આનંદ સાથે વાંચશો એવી હું આશા રાખું છું.અહીંયા બે છોકરાઓની વાર્તા છે જેઓ પોતાની સેક્સ્યુઆલીટી નક્કી કરી શકતા નથી. તેમજ તેમની વચ્ચે રહેલો વણઉકેલાયેલો રહસ્યમય સંબંધ આજે પણ અંકબંધ છે.### વાર્તાની શરૂઆત:> નવી ઓફિસનો પહેલો દિવસ હંમેશાં ધડકનો વધારી દેનારો હોય છે. આરવે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ડેસ્ક પર બેઠો. તેની બરાબર સામે જ દેવાંશનું ટેબલ હતું. દેવાંશ ઓફિસમાં નવો તો