વિદ્યાર્થીને પત્ર

(12)
  • 322
  • 76

લેખ:- વિદ્યાર્થીને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપ્રિય વિદ્યાર્થી/વિદ્યાર્થીની,નવાઈ લાગે છે ને આ પત્ર જોઈને? વિચાર આવે છે ને કે 'કોણે લખ્યો હશે? શું કામ લખ્યો હશે?' વગેરે વગેરે... ચિંતા નહીં કરીશ. ધ્યાનથી આ પત્ર વાંચજે. મનને એકદમ શાંત રાખીને, મગજ એકદમ સ્થિર રાખીને, કોઈ પણ જાતનાં વધારાનાં વિચાર કર્યા વગર આ પત્ર વાંચી જજે.મને ખબર છે તને ભણવામાં બહુ રસ નથી. તને શું, કોઈને જ નથી. આજનું શિક્ષણ એ ગોખણપટ્ટી બની ગયું છે અને માર્કશીટનું કાગળ જીવનનું લક્ષ્ય મેળવવા માટેની ચાવી! છતાં પણ હજુ ઘણી બધી જગ્યાએ આ કાગળો કરતાં વ્યક્તિમાં રહેલ કૌશલ્ય પર વધારે ભાર મૂકવામાં આવે છે. તારું ભણતર