સરકારી પ્રેમ - ભાગ 56

નવનીત સમજી જાય છે કે મહેચ્છા તેની પર ખુબ ગુસ્સે હતી. પણ નવનીત હવે પાછળ જઈ શકે એવી પરિસ્થિતિમાં ન હતો. એ રાત્રે મહેચ્છા એકલી જ તકિયો પકડી રડવા લાગી:"શું ફેર છે મારી અંદર કે બીજી કોઈ સામાન્ય સ્ત્રીની અંદર? શું હું એક આઈ.એ.એસ ઓફીસર છું તો એક નારી તરીકે મને મારા પતિના પ્રેમ કે હુંફ ની જરૂર નથી? શું મારા પતિ થી એ વાતની અપેક્ષા રાખવી ખોટી છે? કેમ નવનીત અચાનક જ મારા થી આટલો દૂર જતો રહ્યો છે? મમ્મી ની મૃત્યુ પછી નવનીત અચાનક જ બદલાઈ જશે એવો વિચાર પણ ન હતો. પણ હા નવનીત ને આ દરેક આંસુ