ઉમા - ઈતિહાસ ની સ્ટુડન્ટરવિ - ઉમા નો મિત્રપ્રોફેસર ભટ્ટ - ઈતિહાસકારઅનામી - પ્રોફેસર ભટ્ટ ની દીકરીપ્રોફેસર રાવ - ઈતિહાસકારપી.એસ. નાયર - પોલિટિશિયન્સ ઓય ઉમા સાંભળ! આ જો શું છે ? રવિ એક કાગળને જોઈ ને કહ્યું.જોવા દે શું છે તારી પાસે, ઉમા એ રવિ પાસેથી કાગળ લઈને જોવા લાગી.હજી તો ઉમા કાગળ જોઈ જ રહી હતી ત્યાં તો રવિ ઉમા ને કહેવા લાગ્યો કંઈક નો નકશો લાગે છે. રવિ મને શાંતી થી જોવા દે! એટલે ખબર પડે કે આ નકશો કઈ વસ્તુ નો છે. ઉમા નકશા ને ચારે બાજુ થી ફેરવી ફેરવીને જોઇ રહી હતી,