સરકારી પ્રેમ - ભાગ 51

  • 116

"આપ આ શું કહી રહ્યા છો?" મહેચ્છા હતપ્રભ બની જાય છે.એકવીસમી સદીમાં આવું પણ કોઈ ગામ હોઈ શકે એ તેની કલ્પનાશક્તિ થી ઉપર હતું.મહેચ્છા ઈચ્છે છે કે મહિલાઓ પણ તેની સાથે વાતચીત કરે. " જો આપ એક મોટા અને શક્તિશાળી મહિલા અધિકારી છો. પણ આ ગામ અમારું છે. તમે જે સમજાવવા આવ્યા છો એ સમજાવી પછી આરામ થી જતા રહો. અંહી શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી." સરપંચ કહે છે."જી આપ સમજી નથી રહ્યા. હું શક્તિ પ્રદર્શન નહીં પણ યુવતીઓ અને મહિલાઓ વચ્ચે જાગૃતિ લાવવા માટે અંહી આવી છું." મહેચ્છા કહે છે."આપ સમજી નથી રહ્યા. ખુબ મુશ્કેલી થી મેં આ બધા ગામવાસીઓને