શિવાંશા અને કાર્તિક જયારે કલાસરૂમ શોધી રહ્યા હોય ત્યારે પાછળથી એક ભારે અને કડક અવાજ સંભળાય છે. અવાજથી ઉંમર લગભગ 35-40ની આસપાસ લાગી રહી હતી. શિયાળામાં પણ પરસેવો આવી જાય તેવી નજરે કે પી સર બંને સામું ગુસ્સામાં જોય છે. બંનેને લાગે છે આ જ ખડૂસ દાદા છે. કે. પી સર બંને સામું ગુસ્સામાં જોઈ રહે છે. જયારે બીજી બાજુ હિરવા અને રેયાંશ કલાસરૂમ શોધી રહ્યા હોય ત્યારે તેમને પાર્થ મળી જાય છે. પાર્થ ને જોતાં જ હિરવા અને રેયાંશને લાગે છે કે શિવાંશા અને કાર્તિક બંને સાચી દિશામાં ગયા છે. ત્યારે પાર્થ કહે છે એક