એમ આઈ બ્યુટીફુલ

'ગુડ મોર્નિંગ ,સર' અંશનો અવાજ સાંભળતા અનિમેષ ની આખ ખુલે છે અને જુએ છે તો સવાર થઈ ગઈ હોય છે, રાતે કેસની ફાઇલ જોવામાં ને વીચારોમા અનિમેષ ઑફીસમા જ ક્યારે સુઇ જાય છે એને પણ ખબર ના રહી. અંશ ને ગુડ મોર્નિંગ કહી ચા પી તરત જ કેસ માં કોઈ અપડેટ કે નહી એ જાણવા અંશ પાસેથી બધા રીપોર્ટ મંગાવે છે. એક પછી એક રીપોર્ટ જુએ છે પણ કોઇ પણ માહીતી ના મળી અંતમા એક રીપોર્ટ જુએ છે એમાંથી બંનેને કેસ માટે થોડી મદદ મળે છે. એ રીપોર્ટ મીસીંગ થયેલ લોકોનો હોય છે. રીપોર્ટ મુજબ છેલ્લા પંદર દીવસમાં રાજકોટ- અમદાવાદ