બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 34

  • 584
  • 300

   અથર્વને મિસ્ટર ભાટિયાએ કહ્યું કે તેણે વી. આરમાં પણ પ્રેઝન્ટેશન વિશે કહ્યું છે અને તેમને જે કંપનીનું પ્રેઝન્ટેશન ગમશે તે તેમની સાથે ડીલ કરશે.      સારું તો હું નીકળું મિટિંગ માટે....અ..મિસ્ટર અથર્વ તમે પણ ચાલોને મારી સાથે, વી. આર આર્કિટેક્ચરનું પ્રેઝન્ટેશન જોવા માટે. મિ. ભાટિયાએ કહ્યું.   નહિ મિ.ભાટિયા તમે જઈ આવો. અથર્વએ કહ્યું.     હવે નજીક તો છે કંપની મિ. અથર્વ, તમે આવશો તો સારું લાગશે મને. મિ. ભાટિયાએ ખૂબ આગ્રહ કરતા કહ્યું.   અથર્વને જરા પણ જવું નોહ્તું, પણ મિ.ભાટિયાના એટલા આગ્રહનું માન રાખીને તેણે તેમની સાથે જવા માટે હા કહી દીધી.     બંને વી. આર આર્કિટેક્ચરમાં આવ્યા. અથર્વ તેની આ