બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 26

  • 286
  • 164

     તું આખી રાત મિસ્ટર રાઠોડના બેડરૂમમાં સૂતી હતી. ઝોયા મીરા સામે આશ્ચર્યથી જોઈને બોલી.     મીરાને ઝોયાની વાત સમજાતા તેણે ઝોયાને હલબલાવી નાખી, એ.. તું વિચારે એમ નથી કંઈ થયું, પાગલ કંઈ પણ વિચારે છે તું.   તો ઠીક નહિંતર મે તો એજ વિચારી લીધું હતું. ઝોયા બોલી.   થોડીવારમાં અસ્મા બેનએ બૂમ પાડી, છોકરીયું નાસ્તો કરવા આવો નીચે ફટાફટ.   હા, અમ્મી આવીએ. ઝોયાએ જવાબ આપ્યો.    ચાલ મીરા, નીચે જઈએ અને હા ઈશાનો રાતે કૉલ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે સાંજે તમે બંને અહીંના કેફેમાં આવી જજો. એ રાહ જોસે.  સારું સાંજે જઈએ, ઈશાને મળવા અને બંને નીચે નાસ્તો ગઈ.