બોમ્બે જીમખાનામાં મારા અને વિહાનના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. લગ્નમાં બધા મોટા મોટા VIPs આવ્યા હતા. મને અને વિહાનને તો વિશ્વાસ તો બેસતો કે, અમારું સપનું આટલા જલ્દી સાચું પડશે.----------------------------------------------------------------------------------------------------------------------------------------------"તુ પાગલ થઈ ગયો છે હું તે વ્યક્તિને મારા ઘરની વહુ બનાવું જે મારી પાછળ આદુ ખાઇને પડી છે. જરા પણ નહી. વૈદેહી મારા ઘરની વહુ નહીં બને. ક્યારે પણ નહીં બને. તુ તો એવી વાત કરે છે કે હું તેને હાથ પકડીને માટી બરબાદી તરફ લઈ જાઉ."" હરખ તારી બરબાદી નહીં પણ તારી આઝાદી તરફ લઈ જાય છે."" કઈ રીતે? તું આ શું બોલી રહ્યો છે? જે છોકરી મને બરબાદ