મુખવટો

  • 386
  • 106

                                                                         સાંજ ના સમય ની મારી ચા નો કપ લઈને હું રોજ ના નિયમ પ્રમાણે બેકયાર્ડ માં રાખેલ હીંચકા ઉપર આવી ને બેઠી . ઝરમર  ઝરમર વરસી ગયેલી વાદળીઓ એ  વાતાવરણ ને ખુશનુમા બનાવી દીધું હતું . માટી ની ભીની ભીની સુગંધે મારા  મન ને તરબતર કરી દીધું . પૂર બહાર માં ખીલી ઉઠેલા સંધ્યા ના રંગો એ  પોતાનું સામ્રાજ્ય જમાવવા માંડ્યું હતું . આકાશ