સરકારી પ્રેમ - ભાગ 42

  • 288
  • 104

"આ શું જવાબ આપે છે નવનીત? આપણે લગ્ન કરીશું તો પોસ્ટ પણ નજીક જ મળશે. બાકી તું એક ખુણે‌ અને હું બીજા ખુણે હોઈશ. " મહેચ્છા સમજાવે છે."પણ મહેચ્છા તું સમજતી કેમ નથી? આપણે હજી એક બે વર્ષ સુધી અનુભવ લઈને પછી જો લગ્ન કરીશું તો એ સાચો નિર્ણય હશે." નવનીત પોતાની વાત પકડી રાખે છે."ઠીક છે. જેવી તારી મરજી." મહેચ્છા ગુસ્સે થઈ જાય છે."અરે ચલ હું લગ્ન કરીશ." નવનીત કહે છે."આપણે કાલ પોસ્ટ મળે એ પહેલાં જ બેનરજી સર સાથે વાતચીત કરી લઈએ. એ જ નક્કી કરશે કે કોને  ક્યાં મુકવામાં આવશે." મહેચ્છા કહે છે."હા સાવ‌ સાચી વાત. "