નવનીત અને મહેચ્છા માટે બેનરજી સર ના આ શબ્દો થોડા હેરાન કરવા વાળા હતા.નવનીત નો તો જીગરી મિત્ર હતો. રિતેશ ને આમ જીવનમાં દરેક ડગલે ને પગલે સંઘર્ષ પછી જ સફળતા મળી.એક તો પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી ખુબ મહેનત કરી આઈ.એ.એસ બની ગયો પણ આમ અચાનક જ રિતેશ ની મૃત્યુ કેવી રીતે થઈ એ વાત કોઈ સમજી ન શક્યું. નવનીત અને મહેચ્છા પણ રિતેશને અંતિમ વિદાય આપવા માટે તેના ઘરે જવા માટે નીકળી જાય છે.નવનીત ની આંખો માં હજી ય છેલ્લા પાંચ વર્ષથી રોજ રાત્રે તેની સાથે જોડાયેલી વાતચીત અને બીજી બધી યાદો તાજી થઈ જાય છે. નવનીત પોતાની જાતને