કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 30

  • 228
  • 128

ભાગ ૩૦: કોલેજ ફેસ્ટિવલ ડૉ. વ્યાસ ખુરશી પરથી નીચે ઝૂકી રહ્યા હતા. આરવનો લોખંડી હાથ ગ્લોક પિસ્તોલના ટ્રિગર પર કસાયો. જો વ્યાસની નજર આરવ પર પડી, તો આરવ પાસે એના માથામાં ગોળી ધરબી દેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહોતો. સેકન્ડો હથોડાની જેમ મગજ પર વાગી રહી હતી. બરાબર એ જ સેકન્ડે... ટ્રીન... ટ્રીન... ટ્રીન! ડૉ. વ્યાસના ટેબલ પર પડેલો લેન્ડલાઈન ફોન અચાનક મોટેથી રણકી ઉઠ્યો! ફેલ્કન સર મેઈન સર્વર પરથી બધું લાઈવ સાંભળી રહ્યા હતા અને એમણે સમયસૂચકતા વાપરીને કોલેજના જ ઈન્ટરકોમ સિસ્ટમમાંથી ફેક-કોલ જનરેટ કર્યો હતો. ડૉ. વ્યાસનું ધ્યાન અચાનક ભટક્યું. એમણે ઝૂકવાનું માંડીવાળ્યું અને અકળાઈને ફોનનું રિસીવર