કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 1

  • 308
  • 108

ભાગ ૧: કેપ્ટન આરવ સિંહ અને RAW “કેપ્ટન આરવ સિંહ...” અરીસા સામે ઊભા રહી ને પોતાની વર્દી પર લાગેલી નેમ-પ્લેટ પર આંગળી ફેરવતાં આરવ ધીમેથી ગણગણ્યો. બાજુમાં જ ટેબલ પર એક ફોટો ફ્રેમ પડેલી હતી. ફોટામાં આર્મી યુનિફોર્મ માં સજ્જ એક અત્યંત પ્રભાવશાળી ચહેરો સ્મિત કરી રહ્યો હતો— મેજર રઘુવીર સિંહ જે હતા આરવ ના પિતા. આરવે ધીમે થી એ ફોટા ને હાથ માં લીધો. પિતા ના સ્મિત પાછળ છુપાયેલી એક અદ્રશ્ય જવાબદારી (દેશ ની રક્ષા) આરવ પોતાની છાતીમાં અનુભવી રહ્યો હતો. વર્ષો પહેલાંની એ કાળી રાત આરવ ના મન માં આજે પણ એટલી જ જીવંત હતી. પિતા છેલ્લી વાર