બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 23

  • 322
  • 174

     તે વ્યક્તિ આવીને બોલ્યા, તમે બધાએ તો એકબીજા સાથે મળી લીધું લાગે. તે વ્યક્તિ આગળ બોલ્યા, મિસ્ટર અથર્વ આ મારો દીકરો છે આર્યન ચોપડા.      આ તમારો દીકરો છે મિસ્ટર રજત ચોપડા. મીરા થોડા આશ્ચર્યથી બોલી.          હા મીરા આ મારો દીકરો છે, તને નહીં ખબર હોય કારણ કે આ ક્યારેય કંપની નથી આવ્યો. આજે ત્રણ વર્ષે યુએસથી આવ્યો છે. મેં તેને આજે અહીં પરાણે લઈને આવ્યો છુ. મિસ્ટર ચોપડા બોલ્યો.         મિસ્ટર ચોપડાએ અથર્વ અને મીરાનો પરિચય કરાવ્યો, આર્યન આ છે આપણી કંપનીના ભાગીદાર અથર્વ રાઠોડ જે અત્યારે આ કંપનીને સંભાળી રહ્યા છે