બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 22

  • 958
  • 540

   અથર્વ મીરાને જોઈ તેની પાસે ગયો, તેના હાથમાં સ્ટાર હોટેલના ઓપનિંગનું કાર્ડ હતું. અથર્વથી અનાયાસે પુછાઈ ગયું, મીરા તું આવીશ મારી સાથે?      મીરાએ થોડું ચોંકીને પૂછ્યું, ક્યાં?      અથર્વ કંઈ બોલી ના શક્યો તેણે તેના હાથમાં સ્ટાર હોટેલનું ઓપનિંગ કાર્ડ હતું, જે આજ રાતનું હતું તે મીરાના હાથમાં આપી દીધું. મીરા એ કાર્ડ વાંચ્યું.... ઓપનિંગમાં લઈ જાવ છો. મીરા એકસાઇટેડ થઈને બોલી અથર્વએ હકારમાં માથું હલાવ્યું.    મીરાએ પણ ખુશ થઈને કહ્યું,સારું હું આવીશ.      અથર્વ ફક્ત એટલું જ બોલી શક્યો, તુ રેડી થઈ જજે હું તને પીક કરી લઈશ તારા ઘરેથી.        મીરા તેની ઘરે ગઈ અને