બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 18

  • 324
  • 140

      રાહીલએ ઊંડો શ્વાસ લીધો અને બોલી ગયો, ઈશા આઇ લવ યુ!    ઈશા વિચારમાં પડી ગઈ. તેનાથી ફરીથી પૂછાઈ ગયું, શું?      ઈશાના બીજી વાર પૂછવા પર, રાહીલ હવે બોલવામાં થોથરાયો, આ...આઇ..લ..વ..યુ!     ઈશાનું મોઢું સહેજ પડી ગયું. રાહીલને ડર લાગ્યો તે બોલ્યો, ઈશા હું તને વચન આપું કે હું તને હંમેશા ખુશ રાખીશ. ઈશા હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મીરા અને ઝોયાને પણ પૂછી જોજે મને તારી સાથે કેટલો પ્રેમ છે. તે બંને જાણે છે આ વિશે.    રાહીલ આ શક્ય નથી. ઈશાએ કહ્યું.    રાહીલને આંચકો લાગ્યો તે બોલ્યો, પણ કેમ ઈશા...શું હું તને નથી ગમતો?......થોડીવાર