ઘણીવાર એવું પણ થાય કે ભૂતકાળ માં કોઈ એવી વાત બની હોય કે કોઈ એવી ઘટના થઇ હોય જે અજાણતા આપની સામે આવી ને ઉભી રે ત્યારે શું કરવું ? પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત આ પ્રશ્ન ઘણા ને મૂંઝવતો હોય છે . તો પહેલી વાત તો એકે ભૂલ કેટલી મોટી કે નાની છે તે જોઈ લેવું , કારણ કે આપણે માણસ છીએ . નાની - મોટી ભૂલો તો થયા રાખશે , જીવસી ત્યાં સુંધી , આ સિલસિલો ચાલુ રહેશે , કોઈ ને સુખ આપસો તો કોઈને દુખ આપમેળે મળી જાશે . આમાં તમારો કોઈ વાંક કે ગુનો નથી . આ તો