અનુરાગ ઓનલાઈન આવી ગયો!

  • 376
  • 114

ગઈકાલે હું કોલેજથી પેપર આપીને બહાર નીકળ્યો. થાક ઉતારવા કેન્ટીનમાં ગયો તો જોયું કે એક છોકરી મારી બાજુની ખુરશી પર આવીને બેઠી. એ ફોન પર એની સહેલી સાથે વાત કરતી હતી. વાત પરથી ખબર પડી કે બોલનારી છોકરીનું નામ અરુણા છે અને સામે ફોન પર હીર વાત કરે છે.હીર અરુણાને કહી રહી હતી, "મારે નવું લેપટોપ લેવું છે, પણ રિફર્બિશ્ડ. સારી ક્વોલિટી સસ્તામાં મળી જાય.""કઈ કંપનીનું લઈશ?" અરુણાએ પૂછ્યું."મને તો Samsung ગમે. બાકી બધી કંપનીઓ બકવાસ છે," અરુણાએ પોતાનો અભિપ્રાય આપ્યો.સામેથી હીર બોલી, "મારા ધ્યાનમાં તો Acer અને Asus છે.""Asus નું મેં કદી નામ નથી સાંભળ્યું," અરુણા જરા અચકાઈ.હીરે તરત