The Madness Towards Greatness - 24

(594)
  • 1.5k
  • 592

Part 24 : SK એ અનેક રહસ્યો જણાવવાની સાથે શીન ને પોતાના મન ની વાત પણ કહી દીધી કે તે શીન કરતા અનેક ગણો શ્રેષ્ઠ છે , આ વાત સાંભળીને Queen બોલી :" હું જાણું છું કે તું શીન કરતા પોતાને શ્રેષ્ઠ બતાવીને શીન ને નીચો નથી બતાવી રહ્યો પણ તું મને જ કહી રહ્યો છે કે મારી પસંદગી ખરાબ છે , તો તું પહેલા એ સાંભળી લે કે હું ક્યારેય શીન ને પસંદ નહોતી કરતી અને મારા મનમાં કે હૈયા માં ક્યાંય એના માટે જગ્યા નથી , હા ; એ મારો નાનપણ નો મિત્ર હતો , પણ જ્યારે મને એ