"પાયમાલ" 0 કિલોમીટર અત્યારે હાલના સમયમાં આપણા સૌની આસપાસ ચારે બાજુ, સમયે, કે ક'સમયે, કંઈકને કંઈક અલગ-અલગ વિષયો પર, જુદી જુદી બાબતોમાં, અને જરૂરી, કે બિનજરૂરી ચર્ચાઓ, વાતો, કે સંવાદ થતાં હોય છે, કે પછી થતાં જ રહે છે. અને આમ ચર્ચાઓ થાય, કે થતાં રહે એવા, સારા કે ખરાબ, સાચા, કે ખોટા અઢળક વિષયો પણ છે. હવે આવી અલગ-અલગ વિષયોની ચર્ચાઓમાં, લોકો પોતપોતાની સમજ, કે રસ અનુસાર પોતપોતાનું મંતવ્ય પણ આપતા હોય છે. આપણે પોતે પણ કોઈકવાર આવી ચર્ચા, કે પછી કોઈ નાના મોટા વાદવિવાદમાં ભાગ લઈને, આપણે આપણું મંતવ્ય પણ આપ્યું જ હશે.હવે આ બધાજ મુદ્દાઓ, બાબતો, અને વાતોમાંથી... મારે જે