આપણાં મહાનુભાવો - નીરજા ભનોટ

  • 390
  • 120

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 38મહાનુભાવ:- નીરજા ભનોટ(ભનોત) - હિરોઈન ઑફ હાઈજેકલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપ્રસ્તાવના:-નીરજા ભનોટ (7 સપ્ટેમ્બર 1963– 5 સપ્ટેમ્બર 1986) એક ભારતીય વિમાન પરિચારિકા અને મુખ્ય પર્સન હતા. 5 સપ્ટેમ્બર, 1986નાં રોજ પાકિસ્તાનનાં કરાચીમાં વિમાન રોકાણ દરમિયાન આતંકવાદી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવેલ Pan Am Flight 73માં મુસાફરોને બચાવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના આ સાહસ બદલ તેમને ભારતના શાંતિકાળનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર અશોક ચક્ર (મરણોપરાંત) એનાયત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને અમેરિકાની સરકારો તરફથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આપાતકાલીન બારીમાંથી મુસાફરોને ભાગી છૂટવામાં મદદ કરતી વખતે તેમને ગોળી મારવામાં આવી હતી. તેમનાં જીવન અને વીરતાથી