પોતાના વ્યસ્ત રૂટિન માંથી એક નાનકડો બ્રેક એટલે વેકેશન.વેકેશન શબ્દ ની સાથે આપણે શાળાકીય જીવન માં પડતું વેકેશન કલ્પી લઈએ છીએ. ખરેખર તો વેકેશન બધા જ વર્કિંગ પર્સનની જરૂરિયાત છે. પછી ઍ હાઉસ વાઇફ પણ કેમ ન હૉય? કે પછી ઍ દાદા દાદી કે નાનાનાની ની ઉંમર વાળી વ્યક્તિ જ કેમ ન હૉય? સતત એકધારા રૂટિન માંથી બહાર આવવું એટલે વેકેશન. જરા ખુદને સમય આપવો એટલે વેકેશન. ક્યારેક માત્ર પોતાને જ ગમતી પ્રવૃત્તિ કરવી એટલે વેકેશન. ક્યારેક ઘરના એક એક ખૂણા ને સ્પર્શી લેવો. ને ક્યારેક ઘડિયાળ ન પહેરા ની બહાર પડ્યા રહેવું ઍ પણ મારા મતે તો વેકેશન જ.!વેકેશન