બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 15

(320)
  • 2.4k
  • 1.5k

    આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં મિટિંગ માટે એક ક્લાયન્ટ આવવાના હતા. જે આજે આવ્યા હતા તેમના પ્રોજેક્ટ માટે.      રાહીલએ તેમને વેલકમ કર્યું અને અંદર લઈને આવ્યો. થોડીવાર બાદ અથર્વ પણ મિટિંગ રૂમમાં આવ્યો.    રાહીલએ અથર્વને તે ક્લાયન્ટનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું. સર આ છે અવિનાશ વર્મા, એ.વી ટેકસટાઇલ માર્કેટના માલિક અને ગુજરાતમાં ઘણી જગ્યાએ તેમના ફિટનેસ સેન્ટર પણ છે....પછી અવિનાશને અથર્વનું ઇન્ટ્રોડક્શન આપ્યું. મિસ્ટર અવિનાશ આ છે, આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીના માલિક મિસ્ટર અથર્વ રાઠોડ.        બંને એકબીજાને હાથ મેળવીને મળ્યા.        અવિનાશ જે અથર્વની હમઉમ્રનો જ હતો. તેણે કહ્યું, તમારું કામ મે જોયું છે મિસ્ટર અથર્વ, તમારી We