બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 13

  • 940
  • 450

      ત્યાંજ અબીરે તેનો હાથ પકડી લીધો અને તેને કહ્યું,  શું લેવા ઇગ્નોર કરે છે ઝોયા તું મને, મારા કર્યાની સજા દેવાને બદલે?     હાથ છોડો મારો. ઝોયાએ ગુસ્સામાં કહ્યું.      ઝોયા શું લેવા ન ઓળખવાનો બિહેવ કરે છે તું,..મને મારા કર્યાની સજા દે, પણ પ્લીઝ મને માફ કરી દે.      હાથ છોડો મિસ્ટર અબીર અલી મારો. ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું.    હાથ પાછો છોડવા માટે નથી પકડ્યો મેં....તને ખબર છે કાલનો હું કોલેજમાં તારી વિશે પૂછી રહ્યો હતો, શોધી રહ્યો હતો તને.    આપણા બધા મિત્રોને પણ પૂછ્યું પણ ક્યાંય તારો પતો ન લાગ્યો... હું નિરાશ થઈ