બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 11

(32)
  • 926
  • 448

      અથર્વ મીરાને કાલે મિટિંગ માં ટાઈમ પર પોહચવા માટે કહી રહ્યો હતો.         મીરાએ કટાક્ષમાં કહ્યું, જી સર અહીથી સહી સલામત ઘરે પોહચી ગઈ તો કાલે ટાઈમ પર જ પોહચી જાઈશ.        તો વાંધો નહીં, નહિતર મને પસંદ નથી મારી મિટિંગ કોઈની સાથે સ્ટાર્ટ હોય અને મારા એમ્પ્લોય મને શર્મિંદા કરે ક્લાયન્ટની સામે. અથર્વએ ફરી કટાક્ષમાં કહ્યું.       જી નહી સર હું ટાઈમ પર જ આવીશ અને તમને શરમિંદા નહીં કરું. મીરાએ કહ્યું.       સારું હવે જઈ શકો છો. અથર્વએ કહ્યું...... અને મીરા ઘરે આવીને જમી ને સુઈ ગઈ.       અહીંયા અથર્વએ અબીરને