(૧) પિનલ :" હું પણ માણસ છું, રિશુ... મને આ રીતે ખૂબ દુઃખાવો થાય છે.. શું આપણે થોડો સમય ફોરપ્લે માં આપી શકીએ તો ... " ( આંખમાં આંસુ સાથે)રિષભ : ફોરપ્લે...? પહેલા તારું મોઢું જો.. પછી વાત કરજે.. મેં તને પહેલા પણ કીધું છે.. આ લગ્ન મારી મરજી થી થયા નથી.. મારી પસંદ અને પ્રેમ જેલેના થીમ્સ છે.. પણ એના અમેરિકન મૂળ ના કારણે અમારા લગ્ન શક્ય ન થયા.. કારણ કે હું હિન્દુ છું... અને એ ખ્રિસ્તી.. મને તું પસંદ નથી... આપણે જે કરતા આવ્યા છે... એ જ રીતે તારી સાથે થશે.. મમ્મીને ૪ મહિના માં પ્રેગ્નન્સીની ખુશખબર આપવી જ પડશે..